Heritage Trees

"લીલાશનો વારસો" - મહાનગરપાલીકા, જૂનાગઢ.

કાર્ય સુચી:

(૧) વ્રુક્ષોમાં રસ ધરાવતા વ્રુક્ષપ્રેમી વ્યકિતઓનો સંપર્ક કરવો.

(૨) શહેરમાં રહેલા જુના વ્રુક્ષો વિશેની માહિતી માટે મિત્રો તથા વ્રુક્ષ વિશેની સમજણ ધરાવતા લોકોને મળી જુદા-જુદા સ્થળોની યાદી તૈયાર કરવી..

(૩) જૂનાગઢ ક્રુષિ. યુનિ. ના બોટનીકલ વિભાગના ક્રુષિ પ્રાધ્યાપકશ્રીઓ તથા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સાથે મુલાકાત ગોઠવી..

(૪) મળેલ માહિતી મુજબ સ્થળ તપાસ કરી યાદી તૈયાર કરવી..

(૫) આ કાર્ય માં મદદરૂપ થાય તેવા માનદ વ્યકિતઓને સાથે રાખી વ્રુક્ષો વિષે માહિતી મેળવવી..

Heritage Trees

No.  Trees Name  Place
1  રૂખડો (પ્રાચીન, દુર્લભ ઝાડ)  ગિરનાર રોડ
2  પીપળો (પ્રાચીન વ્રુક્ષ)  પરિ તળાવે
3  મોહગની (અતી મુલ્યવાન પ્રાચીન વ્રુક્ષ)  મધડીબાગ
4  વડ (પૌરાણિક વ્રુક્ષ)  વેલાવડ ની જગ્યા
5  રાયણ (પ્રાચીન વ્રુક્ષ)  દરવેશ્વર મીધશ્ર
6  લીમડો (પ્રાચીન)  કલેકટર કચેરી, લીમડા ચોક
7  બોરસલી (પ્રાચીન વ્રુક્ષ)  સક્કર બાગ
8  ખીજડો (પ્રાચીન વ્રુક્ષ)  ક્રુષ્ણપ્રણામી મંદીર
9  કોઠા (પ્રાચીન વ્રુક્ષ)  બિલનાથ મંદીર
10  આંબલી (પૌરાણિક વ્રુક્ષ)  શિતળા કુંડ મંદીર
11  અર્જુનવ્રુક્ષ (ઔષધીય)  મોતીબાગ
12  પુત્રજીવા / જીયાપોતો (અજોડ)  મોતીબાગ
13  પબડી (પ્રાચીન વ્રુક્ષ)  ગુજરાત પોલ્યુશન બોર્ડ
14  પીપળ (પ્રાચીન વ્રુક્ષ)  ગુજરાત પોલ્યુશન બોર્ડ
15  પીપળો (પ્રાચીન વ્રુક્ષ)  ભૂતનાથ મંદીર
16  વડ (પૌરાણિક વ્રુક્ષ)  હાટકેશ મંદીર
17  લીમડો – ૨ (પ્રાચીન)  જોહકલીશા બાપુની દરગાહ
18  ઉંમરો / પીપળો (અદૂભુત બેડલુ વ્રુક્ષ)  શિવ મંદીર
19  લાલ આંબલી  સક્કર બાગ
20  બ્રાન્ચીંગપામ (લુપ્તથતી વનસ્પતી)  સક્કર બાગ
21  તાડ અને વડ (સંયુકત વ્રુક્ષ)  રૂપાયતન રોડ