અર્જુન વ્રુક્ષ (ઔષધિય)

વ્રુક્ષનું નામઃ અર્જુન વ્રુક્ષ (ઔષધિય).

લોકેશનઃ હોસ્ટેલ તરફ, મોતીબાગ, જુનાગઢ.

જુનાગઢ ની શાન એવી જુનાગઢ ક્રુષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર લોન ની પશ્રિમ દિશા માં સૌરષ્ટ્ર માં જવલેજ જોવા મળતું “અર્જુન વ્રુક્ષ” નામ નું વ્રુક્ષ છે.

થડનો ઘેરાવોઃ ૮ ફુટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Terminalia arjuna ( Roxb.)
Family :- Combretaceae
Gujarati Name :- અર્જુન
Hindi Name :-કોહા
English Name :- Arjun

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આ એક જંગલ નું ઝાડ છે. એના ઉપર સફેદ ફુલો આવે છે. આનો ઉપયોગ હ્રદય રોગ માં ઘણા પ્રમાણ માં થાય છે.

તેનું આરિષ્ટ તે અર્જુન ના રિષ્ટ હ્રદય રોગ નાં દર્દીઓ ને પુષ્કળ પ્રમણ માં આપવામાં આવે છે. હ્રદય રોગ માં અર્જુન ના દિધ્રુત પણ વપરાય છે. તેની અંતછાલી સાથે બીજા વસાણાઓ દ્વારા ગાયના ઘી માં પકવી તૈયાર કરવામાં આવે છે. અર્જુન ની છાલ માંથી ઓકઝેલેલીક એસીડ તૈયાર કરવામાં આવે છે.

Arjun (અર્જુન)

15-25 mt tall trees, witth bark excorticatting into llarge, tthiin fllakes. Leaves 15-25 x 6-7.5 cm, eliptic-oblong, coriaceous, glabrous. Flowers white or creamy-yellow, in panicles. Fruits 3.5-4 cm long, oblong or ovoid-oblong, wiitth entire or seratte wiings. Seed linear, gllabrous.. Generralllly seen in Rajpiplla, Chhotaudepure, Panchmahals, (Balaram, Ambaji) and Saurashtra; not frequent. (ARJUNSADAD, PANISHDAD).
FLS:Mar-Apr.
FRS:May-Nov.