પબડી-પ્રાચીન-વ્રુક્ષ

વ્રુક્ષનું નામઃ પબડી (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ પોલ્યુશન બોર્ડ ની ઓફીસ, ગાંધી ચોક પાસે, ચર્ચ ની સામે, જુનાગઢ.

પબડી નું વિશાળ વ્રુક્ષ વિષે ગુજરાત પોલ્યુશન બોર્ડ ના રિયોજીનલ ઓફીસર શ્રી જી. એમ. સાધૂ સાહેબ, નિવ્રુત ક્રુષિ વૈજ્ઞાનિક શ્રી ભટ્ટ સહેબ તથા સંશોધન વૈજ્ઞાનિક (જુ. કુ. યુ.) ના શ્રી એમ. એલ. મહેતા સાહેબ ના મંતવ્ય મુજબ આ વ્રુક્ષ ની ઉંચાઈ ૭૦ થી ૭૫ ફુટ હોય તેમ દેખાય છે, તેથી આશરે ૧૦૦ વર્ષ થી પણ વધુ આયુ ધરાવતુ હોય લાગે છે.

થડનો ઘેરાવોઃ ૧૨ ફુટ, ૭ ઇંચ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Putranjiva roxburghii L
Family :- Euphorbiaceae
Gujarati Name :- પબડી
Hindi Name :-જંગલી બદામ
English Name :- Child life Tree

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આ ઝાડની ઉંચાઇ ૩૦ મીટર સુધી ની હોય છે. પબડી ના ઝાડના લકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે, તથા મકાન બાંધકામમાં પણ તેના લાકડાનો ઉપયોગ થાય છે.

તેના ફળોનો ઉપયોગ પોષક તત્વ થી ભરપુર હોવાથી બદામ ની અવેજી માં ઉપયોગ માં લેવામાં આવે છે. છાલ તથા પર્ણ ના રસ નો ઉપયોગ તાવ તથા ચામડી ના રોગો માટે થાય છે. પ્રકાંડ નો ઉપયોગ લેપ્રેસી (રકતપિત) તથા અસર (ચાંદા) માટે થાય છે.

Wild Almond (પબડી)

A large tree can go up to 30 mt heiight,, bark whitish flaking off, branches whorled, horizontal. Leaves digit ate crowded at the ends of the branches, leafllets 5-9 sub sessile, 4-7 by 1.6 – 2.0 “obllong-lancelets acute or acuminate, tapering to the base, pubescent when young stipules caduceus. Flowers 1.0-1.6 inches diameter in erect racemes panicles 6-8 inches long, formed immediiatelly under the young lleaves pedicells 0.9″ -1.0” long jointed ablly pubescent outsiide, woolllly inside. Ove the miiddlle.. Callyx deeplly divided llobes linear- obllong, sub acute spreading much longer then the tube, slightlly pubescent outside woolly inside.