પુત્રંજીવા / જીયાપોતો (અજોડ)

વ્રુક્ષનું નામઃ પુત્રંજીવા / જીયાપોતો (અજોડ).

લોકેશનઃ હોસ્ટેલ તરફ, મોતીબાગ, જુનાગઢ.

જુનાગઢ ની શાન એવી જુનાગઢ ક્રુષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર લોન ની પશ્રિમ દિશા માં મુલ્યવાન ઔષધિ વ્રુક્ષ “પુત્રંજીવા” નામનું વ્રુક્ષ આવેલ છે. શ્રી ભટ્ટ સાહેબ ના જણાવ્યા મુજબ આ વ્રુક્ષ નુ ફળ નો ઉપયોગ ઔષધિમાં થાય છે. જેને ગર્ભપાત થઇ જતો હોઇ તેને આ વ્રુક્ષના ફળનું આર્યુવૈદિક પદ્ધિતી થી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય છે. આમ ગર્ભ નું સ્થાપન કરતું હોવથી પુત્ર ને જીવાડનાર “પુત્રંજીવા / જીયાપોતો” નામ મળ્યુ છે.

થડનો ઘેરાવોઃ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Putranjiva roxburghii L
Family :- Euphorbiaceae
Gujarati Name :- પુત્રંજીવા
Hindi Name :-જીવાપુત્ર
English Name :- Child life Tree

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આ વ્રુક્ષના ફળ નો ઉપયોગ ઔષધિમાં થાય છે, જેને ગર્ભપાત થઇ જતો હોય તેને આ વ્રુક્ષના ફળનું આર્યુવૈદિક પદ્ધિતી થી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય છે. આમ ગર્ભ નું સ્થાપન કરતું હોવથી પુત્ર ને જીવાડનાર “પુત્રંજીવા / જીયાપોતો” નામ આપેલ છે.

Putranjiiva (પુત્રંજીવા)

Evergreen trees, 5-20 mt ttall, with palebrown, smooth bark. Leaves 4-16 x 1.8-6.6 cm, gllabrous, elliptic-oblong, with undulate margins. Fllowers greenish-yellow, axillary. Females 1-3 in cyme. Drupes 1-1.5cm long, elipsoid, grayish-white or greyish-browntomentose.

Wild in some forests att Pavagadh and chhottaudepur in Centrall Gujarat and Vireshwar in nortth; pllantted att many pllaces iin gardens att tiimes allong roads. (PUTRANJIVI)
FLS & FRS: Jully-Dec.