બ્રાન્ચીંગ-પામ-લુપ્ત-થતી

લોકેશનઃ સક્કર બાગ, જુનાગઢ.

વ્રુક્ષનું નામઃ બ્રાન્ચીંગ પામ (લુપ્તથતી વનસ્પતી).

જુનાગઢ શહેર માં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સ્નેક પાર્કની પશ્રિમ દિશા માં વિશાળ ઉંચાઇ ધરાવતુ બ્રાન્ચીંગ પામ (દિવતાડ / રાવણ તાડ) આવેલ છે.

ગુજરાત માં જૂનાગઢ જિલ્લા માં ઉના, દેલવાડા અને દિવ માં આ વ્રુક્ષ વધુ જોવા મળે છે, લુપ્ત થતી વનસ્પતીઓ માં આ બ્રાન્ચીંગ પામ (દિવતાડ / રાવણ તાડ) આવે છે. આ વ્રુક્ષ આશરે ૫૦ વર્ષ જૂનુ છે, તેને ૬૪ માથા દેખાય છે અને જોવામા ખુબજ નયનરમ્ય છે.

થડનો ઘેરાવોઃ ૮ ફુટ.

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Hyphaene indica Gaertn.
Family :- Arecaceae.
Gujarati Name :- દિવતાડ / રાવણતાડ
Hindi Name :-દિવતાડ
English Name :- Branches PAM

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

પ્રાંકાની દરેક શાખા દ્રિશાખિત હોય છે. પણ વધારે પડતી ખાંચો ધરાવતી જોવા મળે છે. પર્ણદંડ લગભગ એક મીટર જેટલો લાંબો તથા ૨૦ સે.મી. જેટલી જાડાઈ ધરાવે છે. નર પુષ્પ વિન્યાસ ૧ મી. જેટલી લાંબાઈ અને ૪ સે.મી. જેટલો વ્યાસ ધરાવે છે. માદા પુષ્પ વિન્યાસ ની માહીતી ઉપલબ્ધ નથી. ફળ અંડા આકાર જોવા મળે છે. તેના બીજ ૨.૫ સે.મી. લાંબા તથા ૨.૬ સે.મી. પહોળાઈ ધરાવતા અંડાકાર હોય છે.
બાસ્કેટ, ટોપી તથા બેગ બાનાવવા માટે ઉપયોગી છે.

Branches PAM (દિવતાડ / રાવણતાડ)

These trees are 8-10 mt tall, witth sttraight,, dark-black, annulated trunk, sometimes trunk covered with persiisttent leaf bases. Leaves flaelate, multified, abut one mt broad, long petiolate.
A typicall species, in Saurashtra, Ahmedabad, and Ubharat. (RAVAN TAD, DIV TAD).
FLS & FRS : Nott notted.