મોહગની (અતી મુલ્યવાન પ્રાચીન વ્રુક્ષ)

લોકેશનઃ પરીતળાવ, મોતીબાગ, ગુ. કુ. યુનિ. જુનાગઢ.

વુક્ષનું નામઃ મોહગની (અતી મુલ્યવાન પ્રાચીન વ્રુક્ષ)

બહુમાળી ભવનથી મોતીબાગ તરફ જવાના રસ્તા પર મઘડીબાગના નામ થી ઓળખાતા જુનાગઢ ક્રુષિ યુનિવર્સિટી ના બાગાયતન વિભાગ ના ફળ સંશોધન વિભાગની અંદર મોહગની નું વ્રુક્ષ આવેલ છે.

૧૮ ફુટના ઘેર વાડું થડ મંત્રમુગ્ધ બનાવી દે છે. જુનાગઢ ક્રુષિ યુનિવર્સિટી ના બાગાયતન વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ શ્રી ડો. એ. વી. બારાડ સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ

રાષ્ટ્રપતિ ભવનનું ફર્નિચર મોહગની ના લાકડા માંથી બનાવેલુ છે. મઘડીબાગ માં રહેલું આ વ્રુક્ષ ગુજરાત માં સૌથી પ્રચીન મોહગની નું વ્રુક્ષ છે. સદીઓ પહેલા નું અતિ મુલ્યવાન વ્રુક્ષ જુનગઢ અને ક્રુષિ યુનિ. ની શાન છે અને જુનગઢ શહેર નું નઝરાણું છે.

થડનો ઘેરવોઃ ૧૮ ફૂટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Switenia macrophylla G.king
Family :- Meliaceae
Gujarati Name :- મોહગની
Hindi Name :- મોહગની
English Name :- Mahogani

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આ વ્રુક્ષ નો મૂળ ઉદભવ સ્થાન કેરેબીયન આઈસ લેન્ડ છે. ભારત માં તેનું પ્રથમ વાવેતર ઈસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા ઈ.સ. ૧૮૭૨ માં કરવામાં આવેલ હતું. આ ઈમારતી વ્રુક્ષ માંથી પહેલા ના રજવાડાઓના રાજ મહેલ માં આ ઝાડનાં લાકડા નું સુંદર કોતરણી કરી અને અવનવી ઘાટના ચિત્રો, મૂર્તિઓ અને ફર્નિચર બનાવી રાજમહેલ ની શોભા વધારતા, તેના લાકડા નો પોલ તરીકે તથા ટેનીન ઉધોગ માં પણ ઉપયોગ થાય છે. આ વ્રુક્ષ નું લાકડું પાણી ની નીતાર શકિત જાળવવામાં ઉપયોગ થાય છે.

Mohgani ( મોહગની)

There are two types of Mohogany :-
1. Small leaves Mohogany
2. Larg leaves Mohogany Larg leaved mohogany Switenia Macrophylla
A large tree much taller then the related Spanish mohorgany ,with a long clever wale , native to tropical America from Mexico to Brazil ,first brought to India from British Honduras in 1872 and planted in high –rainfall areas of East India and it remains stunted and struggles in Delhi’s dry climate Switenia Mahagani :
Indulrial Tmber Small Timer Poles Gum Taunin Or namertal soil conservalion.