logo
  • July 17, 2018
  • Comments Off on ઔધોગીક તાલીમ સંસ્થા જૂનાગઢ ધ્વારા એપ્રેન્ટીસની ભલામણ મૂજમ એપ્રેન્ટીસની પસંદગી માટે

ઔધોગીક તાલીમ સંસ્થા જૂનાગઢ ધ્વારા એપ્રેન્ટીસની ભલામણ મૂજમ એપ્રેન્ટીસની પસંદગી માટે

ઔધોગીક તાલીમ સંસ્થા જૂનાગઢ ધ્વારા એપ્રેન્ટીસની ભલામણ મૂજમ એપ્રેન્ટીસની પસંદગી માટે મહાનગરપાલિકા, જૂનાગઢ કચેરી ખાતે નીચે જણાવ્યા મુજબ તા. ૧/૫/૧૮ અને તા. ૨/૫/૧૮ ના ઈન્ટરવ્યુ રાખેલ હોય  એપ્રેન્ટીસો એ હાજર રહેવા નોંધ લેશો.  રજીસ્ટ્રેશનનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ નો રહેશે.


Comments are closed.