RECRUITMENT

જુનાગઢ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની (૧) ફાયરમેન (૨) લીડીંગ ફાયરમેન (૩) સ્ટેશન ફાયર ઓફીસર અને (૪) સબ ફાયર ઓફિસરની જગ્યાની સી. બી. ટી પરીક્ષા લેવામાં આવેલ આ પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણની જનરલ સ્કોરશીટ નીચે મુજબ છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જુનાગઢ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની (૧) ફાયરમેન (૨) લીડીંગ ફાયરમેન (૩) સ્ટેશન ફાયર ઓફીસર અને (૪) સબ ફાયર ઓફિસરની લેવાયેલ સી. બી. ટી. પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચેની લીંકમાં દર્શાવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. final answer key of Deputy Accountant Please find enclosed final score of the conducted CBT on 23.03.2024 & 24.03.2024 and 14.06.2024 & 15.06.2024 Please refer below link for publish obtained score of conducted CBT on 14 & 15 Jun,2024

Junagadh Municipal Corporation

The Junagadh city has a Mahanagar Seva Sadan status. Junagadh Municipality was converted in Junagadh Mahanagar Seva Sadan on 15-09-2002 . The area of Junagadh Mahanagar Seva Sadan limit is 57.16 sq. Km. The city has been divided into 15 wards.

tenders
budget
recruitment