Archives: Notices

description

જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જુદી જુદી ચાર જગ્યાઓની પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ 9/1/2025 થી તારીખ 12/1/2025 સુધી યોજાયેલ જેમાં સી.બી.ટી. પરીક્ષા માટે ક્વોલિફાઇડ થયેલ ઉમેદવારોની યાદી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકા ની ફાયર ઍન્ડ ઈમર્જન્સી વિભાગની સ્ટેશન ફાયર ઓફિસર, સબફાયર ઑફિસર, લીડીંગ ફાયરમેન અને ફાયરમેનની સીધી  ભરતી માટેની પ્રેકટિકલ એક્ઝામ તારીખ ૯/૧/૨૦૨૫ થી ૧૨/૧/૨૦૨૫ સુધી રાખવામાં આવેલ છે. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવેલ તમામ ઉમેદવારોએ નીચે મુજબની લિંકમાંથી પોતાના એડ્મિટકાર્ડ ડાઉનલોડ કરી એડ્મિટકાર્ડમાં દર્શાવેલ સ્થળ સમય અને તારીખે પ્રેકટિકલ એક્ઝામમાં પહોંચવા નોંધ લેવી

જુનાગઢ મહાનગરપાલિકા ની ફાયર ઍન્ડ ઈમર્જન્સી વિભાગની સ્ટેશન ફાયર ઓફિસર, સબફાયર ઑફિસર, લીડીંગ ફાયરમેન અને ફાયરમેનની સીધી  ભરતી માટેની પ્રેકટિકલ…

જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટના આધારે ૩ ગણા ઉમેદવારોને તા.૧૯/૧૧/૨૦૨૪ થી તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નીચે મુજબના ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ કેડરોના મેરીટમાં સમાવેશ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ઈમેઈલ દ્વારા તથા ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. જેના શેડ્યુલ નીચે મુજબ છે જેની તમામ ઉમેદવારો દ્વારા નોંધ લેવાની રહેશે.

ડોકયમુમેન્ટ વેરીફીકેશન