The Junagadh city has a Mahanagar Seva Sadan status. Junagadh Municipality was converted in Junagadh Mahanagar Seva Sadan on 15-09-2002 . The area of Junagadh Mahanagar Seva Sadan limit is 57.16 sq. Km. The city has been divided into 15 wards.
The Junagadh city has a Mahanagar Seva Sadan status. Junagadh Municipality was converted in Junagadh Mahanagar Seva Sadan on 15-09-2002 . The area of Junagadh Mahanagar Seva Sadan limit is 57.16 sq. Km. The city has been divided into 15 wards.
:: અગત્યની સુચના ::
જૂનાગાઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની નીચે મુજબની કેડરોમાં પ્રેકટીકલ પરીક્ષા અન્વયેની ઉમેદવારોને ખાસ સુચના આપવામાં આવે છે. જે તમામ ઉમેદવારોએ ધ્યાને લેવી અને તેનું પાલન કરવાનું રહેશે.
(૧) સ્ટેશન ફાયર ઓફિસર, (ર) સબ ફાયર ઓફિસર, (૩) લીડીંગ ફાયરમેન અને (૪) ફાયરમેન આ તમામ કેડરની પ્રેકટીકલ પરીક્ષામાં જાહેરાતમાં દર્શાવેલ રોપ કલાઇબીંગમાં તમામ કેડરના ઉમેદવારોએ પગનો સહારો લીધા વિના પુર્ણ કરવાનું રહેશે. જે ઉમેદવારો પગનો સહારો લેશે તેને ડિસ્કવોલીફાઇડ કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
Based on your verbal approval, we have scheduled the Physical Efficiency Test (PET) for a total of 04 posts of JuMC on 09.01.2025 to 12.01.2025 (Total 04 days) as below,
Post Name | No. of candidates |
Fireman | 1297 |
Leading Fireman | 193 |
Station Fire Officer | 46 |
Sub Fire Officer | 52 |
Total Candidates | 1588 |
જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસરની સીબીટી પરીક્ષા તારીખ 29 12 2024 ના રોજ લેવાયેલ જેની પ્રોવિઝનલ આન્સર કી આજરોજ તારીખ 6 1 2025 સાંજના ચાર કલાકથી મહાનગરપાલિકા જૂનાગઢની વેબસાઈટ પર જોઈ શકાશે અને ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા રજૂઆત હોય તો નીચે દર્શાવેલ લિંકમાં વાંધા રજૂઆત તારીખ 10 1 2025 સમય બપોરના પાંચ કલાક સુધી કરવાની રહેશે સમય મર્યાદા બહાર આવેલ વાંધા રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.