Recruitment

Sl NoDate PublishedSubjectLink
1November 20, 2024જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટના આધારે ૩ ગણા ઉમેદવારોને તા.૧૯/૧૧/૨૦૨૪ થી તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નીચે મુજબના ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.view
2November 17, 2024જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ કેડરોના મેરીટમાં સમાવેશ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ઈમેઈલ દ્વારા તથા ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. જેના શેડ્યુલ નીચે મુજબ છે જેની તમામ ઉમેદવારો દ્વારા નોંધ લેવાની રહેશે.view
3November 11, 2024સોલીડ વેસ્ટ મનેજમેન્ટ વિભાગનાં SWM EOI ની મુદત વધારી આપવા બાબતview
4November 6, 2024આતશબાજી ના ભાવની નિવિદા જુનાગઢ મહાનગરપાલિકાview
5October 25, 2024જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ સીધી ભરતી અંગેની જાહેરાત ૨૦૨૪view
6July 4, 2024ફોર્મ્ઉમેદવાર ધ્વારા રજૂ કરવાનુview
7July 3, 2024સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂંક આપતા પૃર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઈ કરવા બાબતview
8July 3, 2024અનુસૂચિત જાતિના ઉમેદવારોને નિમણૂંક આપતા પૃર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી/ખરાઈ કરવા બાબતview
9June 21, 2024તા.14-15/06/2024 ના રોજ જુ. ક્લાર્ક, સીની. ક્લાર્ક, આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, કેમિસ્ટ, ઓફિસ સુપ્રિ., સેનીટેશન સુપ્રિ. અને સબ એકાઉન્ટન્ટ ની લેવાયેલ સી.બી. ટી. પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી નીચેની લીંક મા તા.26/6/2024, 16.00 PM સુધી જોઈ શકાશે અને કોઈ ઉમેદવાર ને પ્રોવિઝનલ આન્સર કી ઓબ્જેકશન હોય તો તે લીંક માં જ કરી શકશે. કોઈ અન્ય રીતે વાંધા ધ્યાને લેવામાં આવશે નહિ. તા.26/6/2024, 16.00 PM પછી કોઈ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી. view
10June 11, 2024મહાનગરપાલિકા, જુનાગઢની જુદી જુદી ૭ જગ્યાઓ માટેની તા.૧૪/૬/૨૦૨૪ અને તા.૧૫/૬/૨૦૨૪ ના રોજ લેવાનાર સી.બી.ટી. પરીક્ષા માટેના એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો નીચે દર્શાવ્યા મુજબના ઇ-મેઇલ માં ફરીયાદ કરવાની રહેશે. view