Author: junagadhmunicipal

જુનાગઢ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની (૧) ફાયરમેન (૨) લીડીંગ ફાયરમેન (૩) સ્ટેશન ફાયર ઓફીસર અને (૪) સબ ફાયર ઓફિસરની જગ્યાની સી. બી. ટી પરીક્ષા લેવામાં આવેલ આ પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણની જનરલ સ્કોરશીટ નીચે મુજબ છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી

જુનાગઢ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની (૧) ફાયરમેન (૨) લીડીંગ ફાયરમેન (૩) સ્ટેશન ફાયર ઓફીસર અને (૪) સબ ફાયર ઓફિસરની લેવાયેલ સી. બી. ટી. પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચેની લીંકમાં દર્શાવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

જુનાગઢ મહાનગરપાલિકાની અર્બન હેલ્થ સોસાયટીની જુદી જુદી જગ્યા નું ફાઇનલ મેરીટ લિસ્ટ અને વેઇટીંગ લિસ્ટ નીચે મુજબની કેડર વાઇઝ ફાઇલમાં છે જે તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવાનું રહેશે.