લોકેશનઃ સક્કર બાગ, જુનાગઢ.
વ્રુક્ષનું નામઃ લાલ આંબલી (પ્રાચીન વ્રુક્ષ)
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સ્નેક પાર્કની પશ્રિમ દિશા બાજુ લાલ આંબલી નું ઝાડ આવેલ છે.
લોકેશનઃ સક્કર બાગ, જુનાગઢ.
વ્રુક્ષનું નામઃ લાલ આંબલી (પ્રાચીન વ્રુક્ષ)
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સ્નેક પાર્કની પશ્રિમ દિશા બાજુ લાલ આંબલી નું ઝાડ આવેલ છે.
થડનો ઘેરાવોઃ ૮ ફુટ.
બોટનીકલ વિગતોઃ
Botanical Name :- Tamarindus indica L.
Family :- Caesalpiniaceae
Gujarati Name :- આંબલી
Hindi Name :-ઈમલી
English Name :- Ambli / Tamarind / Indian Gooseberry
વર્ણન / ઔષધિય ઉપયોગોઃ
આંબલી નાં ઝાડ આપણા દેશ માં બધે જ જોવા મળે છે. આંબલી નાં ફળ ખાટા, સ્વાદીષ્ટ, રૂચિકર હોય છે. આંબલી મહા, ફાગણ મહિના માં પાકી ને તૈયાર થાય છે. તેના ઉપર નું કડક છોડું તથા અંદર ના બી ના કચુકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે. આંબલી રૂચિકર-પિઃભ્શામક તથા વિરેચક છે. દાળ-શાક માં તે મેળવી વાનગી ને સ્વાદીષ્ટ બનાવાય છે. ઉનાળા માં પીઃભ્શ્મન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવા વાળી હોવાથી રસોઇમાં વપરાય છે. વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણ સાથે આંબલી નું પાણી મેળવી ને આપવાથી મટે છે. વીંછીંના ડંખ પર કચુકા ઘસીને લગાડવાથી તે ચોટી જશે અને ઝેર શોષી છુટો પડે છે.
Ambli (આંબલી)
A Large, evergreen tree, 10-15mt tall; bark dark-grey or light-black, rough, longitudinally fissured. Leaves 4-10 cm long; leaflets 6-12 pairs, 1-1.6 x 0.3-0.4 cm, linearoblong, subcoriaceous, glabrous. Flowers yellow, with purple streaks, in 2-4 cm long, lax recemes. Pods 7-10- x 2-2.5 cm, subtorulose, somewhatt falcate, linearoblong, with rough, fibrous grey epicarp. Seeds dark-chocolate-brown, polished, smooth, glabrous, rhomboidall ttruncatte at base. Trough out, planted or sellf sown, rarelly wild in dense forest; probablly a native of tropiicall.
(AMLI, AMBLIJO, ZAD)
FLS: Mar-Jully
FRS: Apr-Nov.