લોકેશનઃ રૂદ્રેશ્વર આશ્રામ, ભવનાથ, જુનાગઢ.
વ્રુક્ષનું નામઃ તાડ અને વડ (કુદરતની કમાલ).
ગિરનાર રોડ પર રૂપાયતન તરફ જતા રસ્તા પર રૂદ્રેશ્વર જાગીર આશ્રમની સામે કુદરત ની કમાલ રૂપ આ વ્રુક્ષ આવેલ છે.
લોકેશનઃ રૂદ્રેશ્વર આશ્રામ, ભવનાથ, જુનાગઢ.
વ્રુક્ષનું નામઃ તાડ અને વડ (કુદરતની કમાલ).
ગિરનાર રોડ પર રૂપાયતન તરફ જતા રસ્તા પર રૂદ્રેશ્વર જાગીર આશ્રમની સામે કુદરત ની કમાલ રૂપ આ વ્રુક્ષ આવેલ છે.
થડનો ઘેરાવોઃ ૮ ફુટ.
બોટનીકલ વિગતોઃ
Botanical Name :- Borassus flabellifer
Family :- Arecaceae.
Gujarati Name :- તાડ
Hindi Name :-તાડ કે સાથ અન્ય વ્રુક્ષ
English Name :- Palm Tree
વર્ણન / ઔષધિય ઉપયોગોઃ
તાડ અને પીપળા નો સમન્વય રૂપ આ વ્રુક્ષ પહેલી નજરે જોતા તો ખ્યાલ ન આવે પરંતુ નજીક થી જોતા તાડના વ્રુક્ષ ને વચ્ચે રાખી અને ઉભેલ વડ જાણે આલીંગન લઈને ઉભા હોય તેવુ દ્રષ્ય દેખાય છે.
આજ રીતે ઉપર દર્શાવેલ ચીત્ર મુજબ (૧) તાડ અને વડ (૨) તાડ અને પીપળો (૩) તાડ અને પીપળ નાં વ્રુક્ષો ખુબજ અનેરુ દ્રશ્ય જોવા મળે છે. આ વ્રુક્ષ તાડ ના ઝાડ પરથી પક્ષીની ચરક (હંગાર) પડવાથી કુદરત ની કમાલ એવા વ્રુક્ષો ઉગે છે.
તાડ નો જાડો રસ પીવાથી લુ લાગતી નથી. તાડ ના ફળ સ્વાદિષ્ટ હોય છે, શિયાળામાં “નીરો” નામ નું સ્વાસ્થ્ય વર્ધક પીણું બને છે, તાડ ના પાન માથી સાદડી, ચટાઈ, ટોપલી, સાવરણા વિગેરે બનાવામાં આવે છે. રૂશિમુની ઓ તાડપત્ર પર ગ્રંથો લખતા, તેના કુમળા ફળ ધાતુવર્ધક, પિત, ક્ષય અને રક્ત દોષોનો નાશ કરે છે. ગરીબ લોકો વરસાદ થી બચવા માટે તાડછા (તાડ ના પાન) પોતાની ઝુપડી ઉપર રાખે છે.
Palm Tree (તાડ)
Trees, 10-16 mt tall, with Straight Trunk; Bark witth annular scars. Leaves in a terminal crown 60-10cm more across pleat, fanshaped curvaceous. male spadix cylindered much Branched, Female simplle; male flowers minute Griimy-whiitte.
Throughout in plains
FLS: Mar- Apr
FRF: Apr – May