જુનાગઢ મહાનગરપાલિકા ની ફાયર ઍન્ડ ઈમર્જન્સી વિભાગની સ્ટેશન ફાયર ઓફિસર, સબફાયર ઑફિસર, લીડીંગ ફાયરમેન અને ફાયરમેનની સીધી ભરતી માટેની પ્રેકટિકલ એક્ઝામ તારીખ ૯/૧/૨૦૨૫ થી ૧૨/૧/૨૦૨૫ સુધી રાખવામાં આવેલ છે. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવેલ તમામ ઉમેદવારોએ નીચે મુજબની લિંકમાંથી પોતાના એડ્મિટકાર્ડ ડાઉનલોડ કરી એડ્મિટકાર્ડમાં દર્શાવેલ સ્થળ સમય અને તારીખે પ્રેકટિકલ એક્ઝામમાં પહોંચવા નોંધ લેવી.
The admit card has been live and we have intimated to relevant candidates through Email & SMS for the scheduled PET exam.
The exam centre name & address: Sardar Vallabhbhai Patel Swimming Pool, Kothariya Main Rd, Nr. Bhakti Nagar Police Station, Bhakti Nagar, Rajkot, Gujarat 360002
It is requesting to your good-office for to put the information regarding the PET exam on JuMC’s official website.
For Admit Card download from URL : https://apply.registernow. in/JuMC/MultiplePosts/
Based on your verbal approval, we have scheduled the Physical Efficiency Test (PET) for a total of 04 posts of JuMC on 09.01.2025 to 12.01.2025 (Total 04 days) as below,
Post Name | No. of candidates |
Fireman | 1297 |
Leading Fireman | 193 |
Station Fire Officer | 46 |
Sub Fire Officer | 52 |
Total Candidates | 1588 |