મહાનગરપાલિકા, જુનાગઢની જુદી જુદી ૭ જગ્યાઓ માટેની તા.૧૪/૬/૨૦૨૪ અને તા.૧૫/૬/૨૦૨૪ ના રોજ લેવાનાર સી.બી.ટી. પરીક્ષા માટેના એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો નીચે દર્શાવ્યા મુજબના ઇ-મેઇલ માં ફરીયાદ કરવાની રહેશે.
e-mail: aid.exams@gmail.com