No. | Type of Property | Present Rates of Tax | Rates |
---|---|---|---|
01 | Residential (on General Tax) Low Rise, High Rise, including Flat Type Residential Buildings. | – | Rs. 50/- per Bill |
02 | Government Properties, Cinema Halls, Hotels and Lodging and Boarding, Guest House, Nursing Home, Hospital, Clubs and all types of Industrial Units and Industrial Premises, Banks. | 2% of General Tax, Minimum Rs. 50/- | Rs. 250/- per Bill |
03 | All Non Residential Properties including Offices and Properties which are not included in No. 2 and No. 4 (on General Tax). | 2% of General Tax, Minimum Rs. 50/- | Rs. 100/- per BIll |
04 | Factories and Industries (Registered as per Indian Factory Act)(A) Less than 50 workers.(B) 50 or more than 100 workers (on General Tax) | 2% of General Tax, Minimum Rs. 50/- | Rs. 150/- per Bill |
પત્રક-૧ જૂનાગઢ મહાનગરપાલિકા અંદાજપત્ર સને ૨૦૧૬-૨૦૧૭ તા.૧/૪/૨૦૧૬ થી અંદાજવાપાત્ર વેરાઓનું પત્રક |
|||
---|---|---|---|
ક્રમ | વેરાનો પ્રકાર | હાલનો વેરા દર | સૂચિત વેરાનો દર |
૧ | ૨ | ૩ | ૪ |
૧ | નિર્દિષ્ટ વેરાનો દર (રહેણાંક મિલકતો માટે) |
રૂ. ૧૭/- પ્રતિ ચો.મ. |
૨૫/- |
૨ | નિર્દિષ્ટ વેરાનો દર (બિનરહેણાંક મિલકતો માટે) |
રૂ. ૩૦/- પ્રતિ ચો.મ. |
૪૦/- |
૩ | વોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૦ થી ૧૫ ચો.મી.સુધી |
રૂ.૫૦૦/- મીનીમમ વેરાના દર |
૬૦૦/- મીનીમમ વેરાના દર |
૪ | વોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૧૫.૦૧ થી ૩૦ ચો.મી.સુધી |
રૂ.૬૦૦/- મીનીમમ વેરાના દર |
રૂ.૭૦૦/- મીનીમમ વેરાના દર |
૫ | વોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૩૦.૦૧ થી વધારે |
રૂ.૮૦૦/- મીનીમમ વેરાના દર |
રૂ.૯૦૦/- મીનીમમ વેરાના દર તેમજ ૩૦ ચો.મી થી વધારાના પ્રતિ ૧૦ ચો.મી. ના રૂ.૬૦/- લેખે |
૬ | નોનવોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૦ થી ૧૫ ચો.મી સુધી |
રૂ.૪૦૦/- મીનીમમ વેરાના દર |
રૂ.૫૦૦/- મીનીમમ વેરાના દર |
૭ | નોનવોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૧૫.૦૧ થી ૩૦ ચો.મી સુધી |
રૂ.૫૦૦/- મીનીમમ વેરાના દર |
રૂ.૬૦૦/- મીનીમમ વેરાના દર |
૮ | નોનવોટરઝોન બિન રહેણાંક માટે (બિનરહેણાંક મિલકતો માટે) ૩૦.૦૧ થી વધારે |
રૂ.૬૦૦/- મીનીમમ વેરાના દર |
રૂ.૭૦૦/-મીનીમમ વેરાના દર તેમજ ૩૦ ચો.મી થી વધારાના પ્રતિ ૧૦ ચો.મી. ના રૂ.૬૦/- લેખે |
૯ | તમામ રહેણાક મિલકતો (વોટરઝોન તથા નોન વોટરઝોન) |
રૂ.૨૦૦/-મીનીમમ વેરાના દર | રૂ.૪૦૦/-મીનીમમ વેરાના દર |
૧૦ | જ્ઞાતિની વાડીઓ | માફી | થતા ટેક્સના ૫૦% |
પત્રક-૨ જૂનાગઢ મહાનગરપાલિકા અંદાજપત્ર સને ૨૦૧૬-૨૦૧૭ તા.૧/૪/૨૦૧૬ થી અંદાજવાપાત્ર વેરાઓનું પત્રક |
|||
---|---|---|---|
ક્રમ | વેરાનો પ્રકાર | હાલનો વેરા દર | સૂચિત વેરાનો દર |
૧ | ૨ | ૩ | ૪ |
૧ | (રહેણાંક મિલકતો માટે) લો-રાઈઝ,હાઈરાઈઝ, ફ્લેટ ટાઈપના રહેણાંક મકાનો સહિત |
રૂ.૧૦૦/- પ્રતિ બીલ |
૨૦૦/- પ્રતિ મિલકત |
૨ | સરકારી મિલકતો,સિનેમાહોલ હોટલ એન્ડ લોંગ બોર્ડીંગ, ગેસ્ટહાઉસ,નર્સિંગહોમ, હોસ્પીટલ, કલબ તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઈસીસ,બેંકો |
રૂ.૫૦૦/- પ્રતીબીલ |
૭૦૦/- પ્રતિ મિલકત |
૩ | ઓફીસ તેમજ ક્રમ નંબર ૨ તથા ૪માં જેનો સમાવેશ થયેલ ન હોય તેવી તમામ બિનરહેણાંક મિલકત |
રૂ. ૧૫૦/- પ્રતિબિલ |
૨૫૦/- પ્રતિ મિલકત |
૪ | મિલો અને કારખાના માટે (ઈન્ડિયન ફેક્ટરી એકટ મુજબ નોંધાયેલ) (અ)૫૦ કામદારોથી ઓછી સંખ્યા ધરાવતા હોય (બ)૫૦ કામદારો અને તેથી વધુ સંખ્યા ધરાવતા હોય |
રૂ.3૦૦/- પ્રતિબિલ |
૫૦૦/- પ્રતિ મિલકત |
૫ | આ સફાઈ કર પ્રતિ વર્ષ સામાન્યકરની સાથે વસુલ કરવામાં આવશે. |
– | – |
૬ | સફાઈકર જૂનાગઢ કોર્પોરેશનની હદમાં આવેલ તમામ કરપાત્ર મિલકત ધારકોને લાગુ પડશે. |
– | – |
પત્રક-૨ (દિવાબતી ચાર્જ) જૂનાગઢ મહાનગરપાલિકા અંદાજપત્ર સને ૨૦૧૬-૨૦૧૭ તા.૧/૪/૨૦૧૬ થી અંદાજવાપાત્ર વેરાઓનું પત્રક |
|||
---|---|---|---|
દિવાબતી ચાર્જ:- |
|||
ક્રમ | વેરાનો પ્રકાર | હાલનો વેરા દર | સૂચિત વેરાનો દર |
૧ | ૨ | ૩ | ૪ |
૧ | (રહેણાંક મિલકતો માટે) લો-રાઈઝ,હાઈરાઈઝ, ફ્લેટ ટાઈપના રહેણાંક મકાનો સહિત |
રૂ.૧૦૦/- પ્રતિ બીલ |
૨૦૦/- |
૨ | સરકારી મિલકતો,સિનેમાહોલ હોટલ એન્ડ લોંગ બોર્ડીંગ, ગેસ્ટહાઉસ,નર્સિંગહોમ, હોસ્પીટલ, કલબ તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઈસીસ,બેંકો |
રૂ.૧૫૦/- પ્રતિ મિલકત |
૨૫૦/- |
૩ | ઓફીસ તેમજ ક્રમ નંબર ૨ તથા ૪માં જેનો સમાવેશ થયેલ ન હોય તેવી તમામ બિનરહેણાંક મિલકત |
રૂ.૧૫૦/- પ્રતિ મિલકત |
૨૫૦/- |
૪ | મિલો અને કારખાના માટે (ઈન્ડિયન ફેક્ટરી એકટ મુજબ નોંધાયેલ) (અ)૫૦ કામદારોથી ઓછી સંખ્યા ધરાવતા હોય (બ)૫૦ કામદારો અને તેથી વધુ સંખ્યા ધરાવતા હોય |
રૂ.૧૫૦/- પ્રતિબિલ |
૨૫૦/- |
૫ | આ દિવાબતીચાર્જ પ્રતિ વર્ષ સામાન્યકરની સાથે વસુલ કરવામાં આવશે. | – | – |
૬ | દિવાબતીચાર્જ જૂનાગઢ કોર્પોરેશનની હદમાં આવેલ તમામ કરપાત્ર મિલકત ધારકોને લાગુ પડશે. |
– | – |
પત્રક-૩(ફાયર સેફટીચાર્જ) જૂનાગઢ મહાનગરપાલિકા અંદાજપત્ર સને ૨૦૧૬-૨૦૧૭ તા.૧/૪/૨૦૧૬ થી અંદાજવાપાત્ર વેરાઓનું પત્રક |
|||
---|---|---|---|
ફાયર સેફટીચાર્જ:- |
|||
ક્રમ | વેરાનો પ્રકાર | હાલનો વેરા દર | |
૧ | ૨ | ૩ | |
૧ | (રહેણાંક મિલકતો માટે) લો-રાઈઝ,હાઈરાઈઝ, ફ્લેટ ટાઈપના રહેણાંક મકાનો સહિત |
સામાન્યકર ઉપર ૧% ના દરે | |
૨ | (બિન રહેણાંક મિલકતો માટે) સરકારી મિલકતો,સિનેમાહોલ હોટલ એન્ડ લોંગ બોર્ડીંગ,ગેસ્ટહાઉસ,નર્સિંગહોમ, હોસ્પીટલ, કલબ તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઈસીસ,બેંકો |
સામાન્યકર ઉપર ૨% ના દરે | |
૩ | ઓફીસ તેમજ ક્રમ નંબર ૨ તથા ૪માં જેનો સમાવેશ થયેલ ન હોય તેવી તમામ બિનરહેણાંક મિલકત |
સામાન્યકર ઉપર ૨% ના દરે | |
૪ | મિલો અને કારખાના માટે (ઈન્ડિયન ફેક્ટરી એકટ મુજબ નોંધાયેલ) (અ)૫૦ કામદારોથી ઓછી સંખ્યા ધરાવતા હોય (બ)૫૦ કામદારો અને તેથી વધુ સંખ્યા ધરાવતા હોય |
સામાન્યકર ઉપર ૨% ના દરે | |
૫ | આ ફાયર સેફટીચાર્જ પ્રતિ વર્ષ સામાન્યકરની સાથે વસુલ કરવામાં આવશે. | – | |
૬ | ફાયર સેફટીચાર્જ જૂનાગઢ કોર્પોરેશનની હદમાં આવેલ તમામ કરપાત્ર મિલકત ધારકોને લાગુ પડશે. |
– |