Recruitment

Sl NoDate PublishedSubjectLink
1February 4, 2025અનુસુચિત જાતિ ફોર્મview
2January 21, 2025જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જુદી જુદી ચાર જગ્યાઓની પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ 9/1/2025 થી તારીખ 12/1/2025 સુધી યોજાયેલ જેમાં સી.બી.ટી. પરીક્ષા માટે ક્વોલિફાઇડ થયેલ ઉમેદવારોની યાદી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.view
3January 7, 2025જુનાગઢ મહાનગરપાલિકા ની ફાયર ઍન્ડ ઈમર્જન્સી વિભાગની સ્ટેશન ફાયર ઓફિસર, સબફાયર ઑફિસર, લીડીંગ ફાયરમેન અને ફાયરમેનની સીધી  ભરતી માટેની પ્રેકટિકલ એક્ઝામ તારીખ ૯/૧/૨૦૨૫ થી ૧૨/૧/૨૦૨૫ સુધી રાખવામાં આવેલ છે. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવેલ તમામ ઉમેદવારોએ નીચે મુજબની લિંકમાંથી પોતાના એડ્મિટકાર્ડ ડાઉનલોડ કરી એડ્મિટકાર્ડમાં દર્શાવેલ સ્થળ સમય અને તારીખે પ્રેકટિકલ એક્ઝામમાં પહોંચવા નોંધ લેવી view
4January 7, 2025Objection portal of earlier conducted CBT Exam i.e.29.12.2024view
5November 20, 2024જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટના આધારે ૩ ગણા ઉમેદવારોને તા.૧૯/૧૧/૨૦૨૪ થી તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નીચે મુજબના ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.view
6November 17, 2024જુનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૭ કેડરોના મેરીટમાં સમાવેશ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ઈમેઈલ દ્વારા તથા ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. જેના શેડ્યુલ નીચે મુજબ છે જેની તમામ ઉમેદવારો દ્વારા નોંધ લેવાની રહેશે.view
7November 11, 2024સોલીડ વેસ્ટ મનેજમેન્ટ વિભાગનાં SWM EOI ની મુદત વધારી આપવા બાબતview
8November 6, 2024આતશબાજી ના ભાવની નિવિદા જુનાગઢ મહાનગરપાલિકાview
9October 25, 2024જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ સીધી ભરતી અંગેની જાહેરાત ૨૦૨૪view
10July 4, 2024ફોર્મ્ઉમેદવાર ધ્વારા રજૂ કરવાનુview